Fráze na cesty: gudžarátština

ગુજરાતી

Jazyk: gudžarátština. Fráze pro pozdrav, ptaní se na cestu, restauraci, dopravu a nouzové situace — s výslovností a významem.

Kde se tímto jazykem mluví

Základních 10 frází

  • નમસ્તે

    namaste

    Dobrý den

  • આભાર

    ābhār

    Děkuji

  • મદદ કરો!

    madad karo!

    Pomoc!

  • કેટલા થયા?

    keṭlā thayā?

    Kolik to stojí?

  • … ક્યાં છે?

    … kyāṁ chhe?

    Kde je…?

  • માફ કરશો

    māf karsho

    Promiňte

  • મને સમજાતું નથી

    mane samjātuṁ nathī

    Nerozumím

  • ટોઇલેટ ક્યાં છે?

    ṭoileṭ kyāṁ chhe?

    Kde je záchod?

  • લખી આપશો?

    lakhī āpsho?

    Napište mi to prosím

  • હા / ના

    hā / nā

    Ano / Ne

Každý den

  • થોડું ધીમે બોલશો?

    thoḍuṁ dhīme bolsho?

    Můžete mluvit pomaleji?

  • ફરી એક વાર કહેશો?

    pharī ek vār kahesho?

    Můžete to zopakovat?

  • વાઇફાઇનો પાસવર્ડ શું છે?

    vāiphāino pāsvarḍ shuṁ chhe?

    Jaké je heslo k wi-fi?

  • તમને અંગ્રેજી આવડે છે?

    tamne aṅgrejī āvaḍe chhe?

    Mluvíte anglicky?

  • થોડું પાણી આપશો?

    thoḍuṁ pāṇī āpsho?

    Vodu, prosím

  • ના, આભાર, જરૂર નથી

    nā, ābhār, jarūr nathī

    Ne, děkuji

  • મને અડશો નહીં

    mane aḍsho nahīṁ

    Nesahejte na mě, prosím

  • એક મિનિટ થોભજો

    ek miniṭ thobhjo

    Moment, prosím

  • નકશામાં બતાવશો?

    nakshāmāṁ batāvsho?

    Můžete mi to ukázat na mapě?

Nouzové situace

  • એમ્બ્યુલન્સ બોલાવો!

    embyulans bolāvo!

    Zavolejte prosím sanitku!

  • પોલીસને બોલાવો!

    polīsne bolāvo!

    Zavolejte prosím policii!

  • અહીં દુખે છે

    ahīṁ dukhe chhe

    Tady mě to bolí

  • મને [મગફળી]ની એલર્જી છે

    mane [magaphaḷī]nī elarjī chhe

    Mám alergii na [arašídy]

  • મારો પાસપોર્ટ ખોવાઈ ગયો છે

    māro pāsporṭ khovāī gayo chhe

    Ztratil jsem pas

  • મારી ચોરી થઈ ગઈ છે

    mārī chorī thaī gaī chhe

    Okradli mě

  • દવાની દુકાન ક્યાં છે?

    davānī dukān kyāṁ chhe?

    Kde je lékárna?

  • મને હોસ્પિટલ લઈ જાઓ

    mane hospiṭal laī jāo

    Odvezte mě prosím do nemocnice

  • તમારો ફોન વાપરી શકું?

    tamāro phon vāparī shakuṁ?

    Můžu si půjčit váš telefon?

  • મારું બાળક ખોવાઈ ગયું છે

    māruṁ bāḷak khovāī gayuṁ chhe

    Ztratilo se mi dítě

  • મારો [સામાન] ત્યાં રહી ગયો છે

    māro [sāmān] tyāṁ rahī gayo chhe

    Zapomněl jsem tam [věc]

Restaurace · Objednávání

  • અહીં શું સારું છે?

    ahīṁ shuṁ sāruṁ chhe?

    Co byste doporučil?

  • હું શાકાહારી છું

    huṁ shākāhārī chhuṁ

    Jsem vegetarián

  • તીખું ઓછું રાખજો

    tīkhuṁ ochhuṁ rākhjo

    Ne moc pálivé, prosím

  • આમાં [માંસ] છે?

    āmāṁ [māṁs] chhe?

    Je v tom [maso]?

  • કાર્ડ ચાલશે?

    kārḍ chālshe?

    Můžu platit kartou?

  • પાર્સલ કરી આપશો?

    pārsal karī āpsho?

    S sebou, prosím

  • એક [કાંટો] વધારે આપશો?

    ek [kāṁṭo] vadhāre āpsho?

    Ještě jednu [vidličku], prosím

  • બિલ આપશો?

    bil āpsho?

    Účet, prosím

  • મેન્યુ આપશો?

    menyu āpsho?

    Jídelní lístek, prosím

  • બહુ સ્વાદિષ્ટ છે!

    bahu svādiṣṭ chhe!

    Je to výborné!

Nákupy · Večerka

  • એક થેલી આપશો?

    ek thelī āpsho?

    Tašku, prosím

  • આ ગરમ કરી આપશો?

    ā garam karī āpsho?

    Můžete mi to ohřát?

  • બીજી સાઇઝ છે?

    bījī sāiz chhe?

    Máte jinou velikost?

  • આ પહેરી જોઉં?

    ā paherī jouṁ?

    Můžu si to vyzkoušet?

  • ચાખી જોઉં?

    chākhī jouṁ?

    Můžu to ochutnat?

  • ગિફ્ટ પેક કરી આપશો?

    giphṭ pek karī āpsho?

    Zabalte to prosím jako dárek

  • ભાવ થોડો ઓછો કરો ને

    bhāv thoḍo ochho karo ne

    Můžete trochu slevit?

  • બહુ મોંઘું છે, હું બીજે જોઈ આવું

    bahu monghuṁ chhe, huṁ bīje joī āvuṁ

    To je moc drahé, ještě se porozhlédnu

  • ડ્યુટી-ફ્રી ભાવે આપશો?

    ḍyuṭī-phrī bhāve āpsho?

    Bez daně (tax free), prosím

  • મેં આ ઑર્ડર નથી કર્યું

    meṁ ā orḍar nathī karyuṁ

    Tohle jsem si neobjednal

  • બાકીના પૈસા બરાબર નથી લાગતા

    bākīnā paisā barābar nathī lāgtā

    Myslím, že mi nesedí drobné

Doprava · Půjčovna aut

  • મને અહીં લઈ જાઓ

    mane ahīṁ laī jāo

    Odvezte mě prosím sem (ukázat na mapě)

  • [એરપોર્ટ] સુધી કેટલા થશે?

    [erporṭ] sudhī keṭlā thashe?

    Kolik to stojí na [letiště]?

  • મીટર ચાલુ કરો

    mīṭar chālu karo

    Zapněte prosím taxametr

  • અહીં રોકો

    ahīṁ roko

    Zastavte prosím tady

  • મેં બુક કરાવ્યું છે, આ ગાડી મારી જ છે ને?

    meṁ buk karāvyuṁ chhe, ā gāḍī mārī ja chhe ne?

    Mám objednanou jízdu – je to moje auto?

  • આ બસ [શહેર] જાય છે?

    ā bas [shaher] jāy chhe?

    Jede tenhle autobus do [centra]?

  • કેટલા વાગ્યે ઉપડે છે?

    keṭlā vāgye upaḍe chhe?

    V kolik to odjíždí?

  • ટિકિટ ક્યાંથી મળશે?

    ṭikiṭ kyāṁthī maḷshe?

    Kde se kupuje jízdenka?

  • ઑટોમેટિક ગાડી છે?

    oṭomeṭik gāḍī chhe?

    Máte automat (automatickou převodovku)?

  • વીમો સામેલ છે?

    vīmo sāmel chhe?

    Je v ceně pojištění?

  • ટાંકી ફુલ કરીને પાછી આપવાની?

    ṭāṁkī phul karīne pāchhī āpvānī?

    Mám ho vrátit s plnou nádrží?

Hotel

  • રૂમ મળશે?

    rūm maḷshe?

    Máte volný pokoj?

  • એક રાતના કેટલા થાય?

    ek rātnā keṭlā thāy?

    Kolik stojí noc?

  • નાસ્તો સામેલ છે?

    nāsto sāmel chhe?

    Je v ceně snídaně?

  • પહેલાં રૂમ જોઈ શકું?

    pahelāṁ rūm joī shakuṁ?

    Můžu si pokoj nejdřív prohlédnout?

  • ચેક-આઉટ કેટલા વાગ્યે છે?

    chek-āuṭ keṭlā vāgye chhe?

    V kolik je odhlášení (check-out)?

  • [એ.સી.] બગડી ગયું છે

    [e.sī.] bagḍī gayuṁ chhe

    [Klimatizace] je rozbitá

  • મારો સામાન થોડી વાર રાખશો?

    māro sāmān thoḍī vār rākhsho?

    Můžete mi pohlídat zavazadla?

  • એક રાત વધારે રોકાઈ શકું?

    ek rāt vadhāre rokāī shakuṁ?

    Můžu zůstat ještě jednu noc?

  • મારી ચાવી રૂમમાં રહી ગઈ છે

    mārī chāvī rūmmāṁ rahī gaī chhe

    Nechal jsem klíč v pokoji

  • મારા માટે ટૅક્સી બોલાવશો?

    mārā māṭe ṭeksī bolāvsho?

    Můžete mi zavolat taxi?

Letiště · Pasová kontrola

  • મારે બે બૅગ ચેક-ઇન કરવી છે

    māre be beg chek-in karvī chhe

    Chci odbavit dvě zavazadla

  • બારી પાસેની સીટ આપશો?

    bārī pāsenī sīṭ āpsho?

    Místo u okna, prosím

  • આ પ્લેનમાં સાથે લઈ જઈ શકું?

    ā plenmāṁ sāthe laī jaī shakuṁ?

    Můžu si tohle vzít do letadla?

  • બૅગનું વજન વધારે છે, કેટલા વધારે ભરવાના?

    begnuṁ vajan vadhāre chhe, keṭlā vadhāre bharvānā?

    Mám nadváhu zavazadla – kolik se doplácí?

  • હું ફરવા આવ્યો/આવી છું

    huṁ pharvā āvyo/āvī chhuṁ

    Jsem tu jako turista

  • હું [7 દિવસ] રોકાઈશ

    huṁ [7 divas] rokāīsh

    Zůstanu [7 dní]

  • મારી બૅગ આવી નથી

    mārī beg āvī nathī

    Moje zavazadlo nepřijelo

  • આ બૅગેજ ટૅગથી તપાસ કરશો?

    ā begej ṭegthī tapās karsho?

    Zkontrolujte to prosím podle tohoto zavazadlového lístku

  • સિમ કાર્ડ ક્યાંથી મળશે?

    sim kārḍ kyāṁthī maḷshe?

    Kde koupím SIM kartu?

Památky

  • પ્રવેશ ફી કેટલી છે?

    pravesh phī keṭlī chhe?

    Kolik stojí vstupné?

  • કેટલા વાગ્યે ખૂલે / બંધ થાય છે?

    keṭlā vāgye khūle / bandh thāy chhe?

    V kolik otevíráte / zavíráte?

  • ફોટો પાડી શકું?

    phoṭo pāḍī shakuṁ?

    Můžu tu fotit?

  • અંગ્રેજી ગાઇડ છે?

    aṅgrejī gāiḍ chhe?

    Máte průvodce v angličtině?

  • ટૂર કેટલો સમય ચાલે છે?

    ṭūr keṭlo samay chāle chhe?

    Jak dlouho prohlídka trvá?

  • મારો એક ફોટો પાડી આપશો?

    māro ek phoṭo pāḍī āpsho?

    Vyfotíte mě, prosím?

  • આ કપડાંમાં અંદર જઈ શકું?

    ā kapḍāṁmāṁ andar jaī shakuṁ?

    Můžu jít dovnitř takhle oblečený?

Výlety · Spa · Půjčovny

  • મારે કાલે [ટૂર] બુક કરાવવું છે

    māre kāle [ṭūr] buk karāvvuṁ chhe

    Chci si na zítra rezervovat [prohlídku]

  • કેટલા વાગ્યે લેવા આવશો?

    keṭlā vāgye levā āvsho?

    V kolik pro mě přijedete?

  • કૅન્સલ થાય તો પૈસા પાછા મળે?

    kensal thāy to paisā pāchhā maḷe?

    Vrací se peníze při zrušení?

  • થોડું જોરથી કરો ને

    thoḍuṁ jorthī karo ne

    Trochu silněji, prosím

  • થોડું હળવેથી કરો ને

    thoḍuṁ haḷvethī karo ne

    Trochu jemněji, prosím

  • કેટલા વાગ્યા સુધીમાં પાછા આવવાનું?

    keṭlā vāgyā sudhīmāṁ pāchhā āvvānuṁ?

    V kolik se mám vrátit?

  • [સાઇકલ] ભાડે લેવાના કેટલા થાય?

    [sāikal] bhāḍe levānā keṭlā thāy?

    Kolik stojí půjčit [kolo]?

Směnárna · Bankomat

  • અહીં પૈસા બદલી શકાય?

    ahīṁ paisā badalī shakāy?

    Můžu si tu vyměnit peníze?

  • કમિશન લાગે છે?

    kamishan lāge chhe?

    Účtujete si poplatek?

  • નાની નોટો આપશો?

    nānī noṭo āpsho?

    Prosím malé bankovky

  • વિદેશી કાર્ડ ચાલશે?

    videshī kārḍ chālshe?

    Funguje to i se zahraničními kartami?

  • એ.ટી.એમ.માં મારું કાર્ડ ફસાઈ ગયું છે

    e.ṭī.em.māṁ māruṁ kārḍ phasāī gayuṁ chhe

    Bankomat mi spolkl kartu

  • છૂટા રહેવા દો, આભાર

    chhūṭā rahevā do, ābhār

    Drobné si nechte, děkuji

Bazar · Z ruky do ruky

  • આ વસ્તુ હજી છે?

    ā vastu hajī chhe?

    Je to ještě k dispozici?

  • ભાવ થોડો ઓછો કરશો?

    bhāv thoḍo ochho karsho?

    Můžete slevit?

  • અહીં મળી શકીએ?

    ahīṁ maḷī shakīe?

    Můžeme se sejít tady?

  • બરાબર ચાલે છે?

    barābar chāle chhe?

    Funguje to dobře?

  • એમાં કોઈ સ્ક્રૅચ છે?

    emāṁ koī skrech chhe?

    Jsou na tom škrábance?

  • ફક્ત રોકડ જ ચાલશે?

    phakt rokaḍ ja chālshe?

    Jen hotovost?

Nemovitosti

  • મહિનાનું ભાડું કેટલું છે?

    mahinānuṁ bhāḍuṁ keṭluṁ chhe?

    Kolik je měsíční nájem?

  • ડિપોઝિટ કેટલી છે?

    ḍipoziṭ keṭlī chhe?

    Kolik je kauce?

  • લાઇટ-પાણીનું બિલ સામેલ છે?

    lāiṭ-pāṇīnuṁ bil sāmel chhe?

    Jsou v ceně energie?

  • ક્યારે જોઈ શકું?

    kyāre joī shakuṁ?

    Kdy se na to můžu přijít podívat?

  • ફર્નિચર છે?

    pharnichar chhe?

    Je to zařízené?

  • પાળેલાં પ્રાણી રાખી શકાય?

    pāḷelāṁ prāṇī rākhī shakāy?

    Jsou povolená zvířata?

Brigády · Pohovor

  • તમારે હજી માણસ જોઈએ છે?

    tamāre hajī māṇas joīe chhe?

    Ještě nabíráte?

  • કલાકના કેટલા પૈસા મળે?

    kalāknā keṭlā paisā maḷe?

    Jaká je hodinová mzda?

  • કામનો સમય કેવો છે?

    kāmno samay kevo chhe?

    Jaká je pracovní doba?

  • કામ કરવા માટે પરમિટ જોઈએ?

    kām karvā māṭe parmiṭ joīe?

    Potřebuju pracovní povolení?

  • હું ક્યારથી કામ શરૂ કરી શકું?

    huṁ kyārthī kām sharū karī shakuṁ?

    Kdy můžu nastoupit?

  • અઠવાડિયામાં કેટલા દિવસ?

    aṭhvāḍiyāmāṁ keṭlā divas?

    Kolik dní v týdnu?

Ojetá auta

  • ગાડી કેટલા કિલોમીટર ચાલી છે?

    gāḍī keṭlā kilomīṭar chālī chhe?

    Kolik má najeto kilometrů?

  • ગાડીનો ક્યારેય અકસ્માત થયો છે?

    gāḍīno kyārey akasmāt thayo chhe?

    Bylo to bourané?

  • ગાડી ચલાવી જોઉં?

    gāḍī chalāvī jouṁ?

    Můžu si udělat zkušební jízdu?

  • સર્વિસનો રેકોર્ડ જોઈ શકું?

    sarvisno rekorḍ joī shakuṁ?

    Můžu vidět servisní knihu?

  • ગાડીના કાગળિયા છે?

    gāḍīnā kāgaḷiyā chhe?

    Máte k tomu papíry?

  • ભાવમાં કંઈ ઓછું થાય?

    bhāvmāṁ kaṁī ochhuṁ thāy?

    Je cena k jednání?